🔥 ट्रेंडिंग କ୍ରିକେଟ୍ ଖେଳୁଥିବା ବେଳେ ଆରଆଇଙ୍କ ମୃତ୍ୟୁ ரோலர் ஸ்கேட்டிங் 200 பேர் பங்கேற்பு. ଅତିରିକ୍ତ ଜିଲ୍ଲା ଦୌରାଜଜଙ୍କ ଠିକଣାରେ ଥିଲା... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ଓରାଙ୍ଗଉଟାନଙ୍କୁ ନେଇ ଆସିଲା ବଡ଼ ସୂଚନା माड़र गाँव में बागमती नदी का जलस्तर बढ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઘાસચારો વિતરણમાં અધિકારીઓની ગેરહાજરી, માલધારીઓમાં નિરાશા – દ્વારકા
स्थानीय

ઘાસચારો વિતરણમાં અધિકારીઓની ગેરહાજરી, માલધારીઓમાં નિરાશા – દ્વારકા

✍️ रिपोर्टर: Varu Arjanbhai 🗓 02 सित. 2026, 08:56 PM 👁 140
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘાસચારો વિતરણ કેન્દ્રમાં અધિકારીઓ ન આવવાના કારણે માલધારીઓને માત્ર એક કોળી ઘાસ મળ્યો, કેટલાકને પાછા ફરવું પડ્યું.

આરાધનાધામ પાસે, ખંભાળીયા, જી. દેવભૂમી દ્વારકા માં આવેલ ઘાસચારો વિતરણ કેન્દ્રમાં માલધારીઓ ઘાસ લેવા માટે પહોંચ્યા, પરંતુ વિતરણ માટે જવાબદાર અધિકારીઓ હાજર ન હતા.

અધિકારીઓ જો આવી પણ 5000 ગાંઠળીની જરૂરિયાત માટે માત્ર 5000 કિલો ઘાસ ઉપલબ્ધ છે, તેથી દરેકને એક કોળી ઘાસ જ આપવામાં આવશે.

પરિણામસ્વરૂપ, કેટલાકને કોળી મળી ગઈ, જ્યારે અન્ય લોકો લાઇનમાં ઊભા રહીને ખાલી હાથ પાછા ફરવા મજબૂર થયા.

આ ઘટનાએ સ્થાનિક સ્તરે ઘાસચારો વિતરણની યોજના અને અમલમાં ખામી દર્શાવી, જેથી ભવિષ્યમાં યોગ્ય વ્યવસ્થા અને સમયસર અધિકારીઓની હાજરીની જરૂરિયાત ઊભી થઈ.
📲Get App