🔥 ट्रेंडिंग सी बी एस पटना क्षेत्रीय कार्यालय के आर... बाड़मेर: शिव विधानसभा में तेजाजी महारा... bhukh hadtal pe baithe yuvao ko rat ke... કેદારનાથમાં ફસાયેલા સુરતના 11 યાત્રાળુ... ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે સ્વચ્છ ભ... દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગુજરાતમાં વાપસી...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાણાવાવમાં જુગાર રમતા સાત શખ્સોને પકડાયા
अपराध

રાણાવાવમાં જુગાર રમતા સાત શખ્સોને પકડાયા

✍️ रिपोर्टर: Varu Arjanbhai 🗓 02 सित. 2026, 09:08 PM 👁 251
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાણાવાવ પાઉ સીમ વિસ્તારમાં જુગાર રમતા સાત પુરૂષોને રોકડ રૂ.71,300 સાથે જડપી પાડી અને ગુન્હાની નોંધણી કરાવી.

રાણાવાવ પોલીસ સ્ટાફને મળેલ માહિતી મુજબ પાઉ સીમ વિસ્તારમાં આરોપી દીનેશ ગોબર મકવાણા રહે. રાણાવાવ પાઉ સીમ વાળાની વાડીના રહેણાંક મકાનેથી તીનપતી રોનપોલીસ નામના જુગાર રમતા કુલ ૭ પુરૂષોને રોકડ રૂ.71,300 ના મુદામાલ સાથે જડપી પાડી અને તમામ સામે જુ.ધા. કલમ ૪.૫ મુજબ ગુન્હો રજી કરાવેલ છે.

આરોપીઓના નામ અને સરનામા: (૧) પરબત રણમલ મોઢવાડીયા ઉ.વ.56 રહે.પોરબંદર જી.આઇ.ડી.સી.ગીતાનગરના ગેઇટ પાસે તા.જી.પોરબંદર (૨) અરભમ ખીમા કારાવદરા ઉ.વ.43 રહે.ચંદ્રાવાડા ગામ તા.કલ્યાપુર જી.દેવભુમી દ્વારકા (૩) ભોજા કારા કોડીયાતર ઉ.વ.45 રહે.મોટા રબારીકેડા રાણાવાવ તા.રાણાવાવ જી.પોરબંદર (૪) કેશુ વિરમ ભોગેસરા ઉ.વ.59 રહે.રાણાવાવ સ્ટેશન પ્લોટ રેલ્વે સ્ટેશનની બાજુમાં તા.રાણાવાવ (૫) સરમણ પરબત ઓડેદરા ઉ.વ.44 રહે. રાણાવાવ સ્ટેશન પ્લોટ તા.રાણાવાવ જી.પોરબંદર (૬) પરસોતમ ગોગન ગોહીલ ઉ.વ.67 રહે.રાણાવાવ સ્ટેશન પ્લોટ તા.રાણાવાવ જી.પોરબંદર (૭) દીનેશ ગોબર મકવાણા ઉ.વ.42 રહે.રાણાવાવ પાઉ સીમ તા.રાણાવાવ જી.પોરબંદર.

આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ: (૧) રોકડા રૂપીયા 71,300 (૨) ગંજીપતાના પાના નંગ-52 (૩) પાથરણુ નંગ-01.
📲Get App