🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શહેરની સાધના વિધાલયમાં જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવનું ઉજવણી
Religion

ધાંગધ્રા શહેરની સાધના વિધાલયમાં જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવનું ઉજવણી

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 02 Sep 2026, 11:20 AM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરમાં સાધના વિધાલયમાં જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી.

ધાંગધ્રા શહેરની સાધના વિધાલયમાં જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવનું ઉજવણી કરવામાં આવ્યું.

સાધના વિધાલય શહેરની મહત્વનીઅને સાંસ્કૃતિક કેન્દ્ર છે, જ્યાં આ પવિત્ર તહેવારનું આયોજન કરવામાં આવ્યું. શાળાના શિક્ષકો બાળકો મહિલાઓસહિત અનેક નાગરિકોએ ભાગ લીધો હતો

જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવાતો, આ દિવસે પરંપરાગત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.હતુ
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App