🔥 TRENDING Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle... India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હરિદ્વારથી પવિત્ર કાવડયાત્રાનું વરમોર ગામમાં ભવ્ય સ્વાગત

હરિદ્વારથી પવિત્ર કાવડયાત્રાનું વરમોર ગામમાં ભવ્ય સ્વાગત

✍️ Reporter: Gilani Asikali 🗓 01 Sep 2026, 07:30 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના માંડલના વરર્મોર ખાતે આવેલી હરીદ્વાર ખાતેથી પધારેલી કાવડયાત્રાનું વરમોર ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આનંદ અને ઉલ્લાસના વાતાવરણ વચ્ચે ગામમાં શોભાયાત્રા યોજાઈ હતી.
શોભાયાત્રા દરમિયાન હરિદ્વારથી કાવડમાં ગંગાજળ ભરીને 39 દિવસની કઠિન યાત્રા પૂર્ણ કરી શિવભક્તો વરમોર ગામમાં પહોંચ્યા હતા. શિવભક્તોના આગમનથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા કાવડયાત્રાનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App