🔥 TRENDING कळंबोली मधील राजे मित्र मंडळाची १५ वर्... ಜೇಸಿಐ ಸುಳ್ಯ ಪಯಸ್ವಿನಿ ಘಟಕಕ್ಕೆ ಅರೋಹಣ ತರಬ... আমতায় মুন্ডেশ্বরী নদীর জলস্তর সামান্য... सरिया में भारी बारिश से निर्माणाधीन ओव... सूरापुर में विजय कुमार अग्रहरि ( बी के... शाहजहानाबाद में भारी बारिश से नदी उफान...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા પોલીસે વોરંટના આધારે આરોપી ને પકડી પાડવી રાજુલા પોલીસ

રાજુલા પોલીસે વોરંટના આધારે આરોપી ને પકડી પાડવી રાજુલા પોલીસ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 31 Aug 2026, 01:34 PM 👁 66
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા પોલીસે કરી કડક કાર્યવાહી

રાજુલા ટાઉન વિસ્તારમાં ભરણપોષણની રકમ આપવામાં કસુર કરતાં ત્રણસો વીસ દિવસની સજા પામેલ વોરંટના આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ


જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના હેઠળ ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેડ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા નાઓને મળેલ બાતમી હકિકત આધારે સજા વોરંટના નીચે જણાવેલ આરોપીને રાજુલા ટાઉન વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગત-

(૧) દિપકભાઇ રામજીભાઇ બાબરીયા ઉ.વ.૩૨ ધંધો. કડીયાકામ રહે.રાજુલા વડનગર વિસ્તાર તા.રાજુલા

કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-

આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેડ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઈ મકવાણા દ્રારા કરવામાં આવેલ છે.
📲Get App