🔥 TRENDING "મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ" India Records Fewer Road Crashes but R... Opposition protests detention of CJP a... Mid-Day Affirms India Remains a Solid... Ex-Army man and wife found dead with t... India Prepares to Resume Methanol Expo...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શહેરા નજીક મરડેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Religion

શહેરા નજીક મરડેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

✍️ Reporter: જસવંત ભાઇ ન્યુઝ 24 🗓 31 Aug 2026, 03:26 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શહેરા તાલુકાના મરડેશ્વર ગામમાં આવેલ પ્રાચીન મરડેશ્વર મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.

શહેરા તાલુકાના મરડેશ્વર ગામ ખાતે બિરાજમાન પ્રાચીન મરડેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ આસપાસના ગામોમાંથી પણ ભક્તો દર્શન માટે આવ્યા હતા. મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

મરડેશ્વર મહાદેવ મંદિર તેની પ્રાચીનતા અને ચમત્કારિક શક્તિઓ માટે જાણીતું છે, જેના કારણે અહીં વર્ષ દરમિયાન અનેક ભક્તો દર્શન કરવા આવે છે.
📲Get App