स्थानीय
ધાંગધ્રા શહેરમાં જન્માષ્ટમી ચાર દિવસીય લોકમેળા માટે પોલીસ સ્ટેશનમાં નગરપાલિકા અધિકારીઓ અને વેપારીઓની બેઠક
यहाँ देखें:
▶️ YouTube
જન્માષ્ટમીના ચાર દિવસીય લોકમેળા માટે ધાંગધ્રા શહેરમાં સીટી પોલીસ સ્ટેશનમાં નગરપાલિકા અધિકારીઓ અને વેપારીઓની બેઠક યોજાઈ.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરમાં આવનારા જન્માષ્ટમી તહેવાર દરમિયાન ચાર દિવસીય લોકમેળા આયોજિત કરવા માટે સીટી પોલીસ સ્ટેશનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ દામીની બેન ગોવાણી તથા નગરપાલિકાના અધિકારીઓ અને શહેરનાં વેપારીઓ હાજર રહ્યા.
ધાંગધ્રા સીટી પીઆઈ કેડી જાટ સાહેબના માર્ગદર્શન હેઠળ આ મીટીંગ યોજાઈ હતી લોકમેળાની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા અને વેપારીઓની ભાગીદારી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. નગરપાલિકા અધિકારીઓએ સ્થળની તૈયારીઓ, ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સુરક્ષા માટે જરૂરી પગલાંઓની રૂપરેખા રજૂ કરી.મહતી
વેપારીઓએ પોતાના વ્યવસાયિક જરૂરિયાતો અને વેચાણ માટેની સુવિધાઓ અંગે માહિતી આપી, જેથી મેળામાં ભાગ લેતા મુલાકાતીઓ માટે સુગમતા અને સલામતી સુનિશ્ચિત થઈ શકે. તમામ પક્ષોએ સહકાર અને સમન્વય દ્વારા સફળ લોકમેળા યોજવાના પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.હતી
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય જનતા માટે સુરક્ષિત અને સુવ્યવસ્થિત તહેવારનું આયોજન કરવાનું છે, જેથી જનસમુદાયને આનંદમય અને સુરક્ષિત અનુભવ મળી શકે.