🔥 TRENDING Elephant smuggled from Nepal linked to... Madhya Pradesh CM Mohan Yadav Launches... Shopkeeper Ashok Das Stabbed to Death... અંકલેશ્વર નજીક વનખાડીનું પાણી લાલ થતાં... फिरोजाबाद: सुभाष चौराहे पर रुपयों के व... ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડિયા ખાતે શ્રી સહયોગ શરાફી મંડળી લિ. કુંકાવાવની નવનિર્મિત વડિયા શાખાનું ઉદ્ઘાટન ધારાસભ્ય કૌશિક વેકરિયા ના હસ્તે કરાયું

વડિયા ખાતે શ્રી સહયોગ શરાફી મંડળી લિ. કુંકાવાવની નવનિર્મિત વડિયા શાખાનું ઉદ્ઘાટન ધારાસભ્ય કૌશિક વેકરિયા ના હસ્તે કરાયું

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 31 Aug 2026, 02:14 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ વડિયા ખાતે શ્રી સહયોગ શરાફી મંડળી લિ. કુંકાવાવની નવનિર્મિત વડિયા શાખાનું ઉદ્ઘાટન ધારાસભ્ય કૌશિક વેકરિયા ના હસ્તે કરવામાં આવ્યું હતું

વડિયા અને આસપાસના વિસ્તારના લોકો માટે આ નવી શાખા નાણાકીય સેવાઓ વધુ સરળતાથી અને નજીકથી ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સહકાર અને વિશ્વાસના પાયા પર કાર્યરત સંસ્થાના વધુ એક નવા કાર્યક્ષેત્રના પ્રારંભ પ્રસંગે સંસ્થાના સંચાલકો તથા સમગ્ર ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
📲Get App