🔥 TRENDING Madhya Pradesh CM Mohan Yadav Launches... Shopkeeper Ashok Das Stabbed to Death... અંકલેશ્વર નજીક વનખાડીનું પાણી લાલ થતાં... फिरोजाबाद: सुभाष चौराहे पर रुपयों के व... ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાગેશ્રીના છેલણા ગામે ગેરકાયદેસર હથિયાર  રાખવા સબબ નોંધાયેલ ગુનામાં નામ.જે.એમ.એફ.સી. કોર્ટ જાફરાબાદનાઓ દ્રારા આરોપી ને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.૫,૦૦૦/-ના દંડની સજા કરવામાં આવી.

નાગેશ્રીના છેલણા ગામે ગેરકાયદેસર હથિયાર રાખવા સબબ નોંધાયેલ ગુનામાં નામ.જે.એમ.એફ.સી. કોર્ટ જાફરાબાદનાઓ દ્રારા આરોપી ને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.૫,૦૦૦/-ના દંડની સજા કરવામાં આવી.

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 31 Aug 2026, 02:08 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાગેશ્રીના છેલણા ગામે ગેરકાયદેસર હથિયાર (દેશી જામગરી બંદૂક) રાખવા સબબ નોંધાયેલ ગુનામાં નામ.જે.એમ.એફ.સી. કોર્ટ જાફરાબાદનાઓ દ્રારા આરોપી રમઝાન બાઉદિનભાઇ સમાને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.૫,૦૦૦/-ના દંડની સજા કરવામાં આવી.
PSI એન.એ.વાઘેલા તથા PP ડી.બી.ગાંધીની દલીલોને આધારે આરોપીને સજા મળી.
📲Get App