🔥 TRENDING சிறந்த வியாபாரிகள் விருது வழங்க வேண்டு... India, Canada Reach Fifth Negotiation... Sanjay Gupta Questions Smoking in Film... Nor'easter Hits US Northeast, Floods H... October 2026: Rare Planetary Conjuncti... Singh Ji: Life Dedicated to Humanity,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખંભાળિયા ખાતે ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં ચાલતા 'દુષ્કાળ જાહેર કરો' સત્યાગ્રહમાં આવતીકાલે ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહેશે

ખંભાળિયા ખાતે ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં ચાલતા 'દુષ્કાળ જાહેર કરો' સત્યાગ્રહમાં આવતીકાલે ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહેશે

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 31 Aug 2026, 07:26 PM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખંભાળિયા ખાતે ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં ચાલતા 'દુષ્કાળ જાહેર કરો' સત્યાગ્રહમાં આવતીકાલે ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહેશે

આવતીકાલે ખંભાળિયા ખાતે ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં ચાલતા 'દુષ્કાળ જાહેર કરો' સત્યાગ્રહમાં હું હાજરી આપવાનો છું : ગોપાલ ઇટાલિયા

સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં વરસાદ ન થતાં ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોની સ્થિતિ અત્યંત કફોડી બની : ગોપાલ ઇટાલિયા

સરકાર ત્વરિત કાયમી નિરાકરણ લાવી સમગ્ર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી યોગ્ય સહાય આપે : ગોપાલ ઇટાલિયા

બિયારણ, ખાતર અને મંજૂરીનો ખર્ચ પણ ન નીકળતા ખેતી સાથે સંકળાયેલા તમામ વર્ગો આર્થિક સંકટમાં : ગોપાલ ઇટાલિયા
📲Get App