🔥 TRENDING लातेहार के पिंडारकोम गांव में हाथियों... વલસાડમાં કોંગ્રેસનો SIR અને વોટ ચોરી મ... उज्जैन पुलिस अधीक्षक ने घोड़े पर सवार... ગુજરાત સંસ્કૃતિ વકૃત્વ સ્પર્ધા Woman Abandons LSR Dream Amid Parental... Uttar Pradesh Attracts New Distillery...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ક્વોરી એસોસિએશન તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત આયોજિત ‘સ્વચ્છ નવસારી,
National

ક્વોરી એસોસિએશન તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત આયોજિત ‘સ્વચ્છ નવસારી,

✍️ Reporter: કમલેશ સોલંકી 🗓 30 Aug 2026, 07:32 PM 👁 128
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ક્વોરી એસોસિએશન તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત આયોજિત ‘સ્વચ્છ નવસારી,

સ્વછતાના આગ્રહી માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના આગામી નવસારી પ્રવાસને અનુસંધાને ચીખલી સ્થિત દિનકર ભવન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની અધ્યક્ષતામાં ક્વોરી એસોસિએશન તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત આયોજિત ‘સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી’ કાર્યક્રમમાં હાજરી આપી.

પ્રધાનમંત્રીશ્રીના આગમન પૂર્વે સમગ્ર નવસારી જિલ્લો સ્વચ્છ, સુંદર અને સુઘડ બને તે માટે શરૂ થનારી સ્વચ્છતા ઝુંબેશ અંગે સૌ સાથે ચર્ચા કરી. આ અભિયાનમાં સહભાગી બની રહેલા તમામ સ્વચ્છતા સૈનિકો તથા સેવાભાવી સંસ્થાઓની સરાહના કરી અને શુભેચ્છાઓ પાઠવી.

આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી Kanu Desai જી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી Bhuralal Shah સાંસદ શ્રી Dhaval Patel ધારાસભ્યશ્રી Rakesh Desai જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App