🔥 TRENDING રાજકોટ–માલીયાસણ હાઇવે પર સાઇકલ સવાર યુ... Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડા શહેર અને તાલુકાની શાળાઓમાં રક્ષાબંધન પર્વ ઉજવાયું
National

લુણાવાડા શહેર અને તાલુકાની શાળાઓમાં રક્ષાબંધન પર્વ ઉજવાયું

✍️ Reporter: Burhaan sibhai 🗓 29 Aug 2026, 11:12 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા શહેર અને તાલુકા ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ અને નિસ્વાર્થ સંબંધ ના પર્વ રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી લુણાવાડા શહેર અનેઅને તાલુકાની શાળાઓમાં પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વિદ્યાર્થીનીઓ દ્વારા વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી વિદ્યાર્થીઓમાં પોતાનામાં રહેલ કળા અને આવડતને બહાર લાવી શકાય તે હેતુથી શાળાઓમાં વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને રાખડીઓ બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતે જ બનાવેલી રાખડીઓ પોતાના સહાધ્યાયી ભાઈઓને બાંધવામાં આવેલ હતી
📲Get App