🔥 TRENDING तालीम आलम ने अपने आवास पर की पत्रकार व... फरीदाबाद में शराब के आहते और गोदाम में... હિંમતનગર: લગ્નના 4 મહિનામાં પત્નીના શં... Supreme Court orders Bihar, Jharkhand... Jharkhand High Court orders state to r... Jharkhand Government Announces Strict...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીના પાવન દર્શન સાથે ગુજરાત માટે પ્રાર્થના
Religion

શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીના પાવન દર્શન સાથે ગુજરાત માટે પ્રાર્થના

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Aug 2026, 10:04 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શક્તિપીઠ બહુચરાજીમાં માઁ બહુચરાજીના પાવન દર્શન કર્યા અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી.

શક્તિપીઠ બહુચરાજીમાં માઁ બહુચરાજીના પાવન દર્શન કર્યા અને માતાજીના ચરણોમાં સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી.

સાથે જ ગુજરાતના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણની મંગલકામના કરી.

માઁ બહુચરાજીના આશીર્વાદથી ગુજરાત સતત પ્રગતિના પંથે આગળ વધે અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
📲Get App