🔥 ट्रेंडिंग ભગતસિંહ, આઝાદ અને સાવરકર જેવા વીરોને ય... करे परिवार ने ओकलैंड में 100 मिलियन डॉ... रूस के फायरवर्क्स फैक्ट्री में आग लगने... सूरत के वस्त्र बाजार में आग से 7 दुकान... पताड़ी‑रेवाड़ी सड़क पर चलती डम्पर पर आग... कानपुर में बिज़नेसमैन की हत्या के मामल...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહુવા તાલુકાના બોરડી ગામે ખેડૂતની વાડીમાં વીજ કરંટ પસાર કરવાથી સિંહનું મોત નીપજ્યું

મહુવા તાલુકાના બોરડી ગામે ખેડૂતની વાડીમાં વીજ કરંટ પસાર કરવાથી સિંહનું મોત નીપજ્યું

✍️ रिपोर्टर: Bittu ⚔️ zala ⚔️ 🗓 28 अग. 2026, 05:58 PM 👁 52
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવા તાલુકાનુ બોરડી ગામ

મહુવા બ્રેકીંગ

મહુવા બોરડી ગામે વાડી ના તાર ફેન્સીગ વીજ પ્રવાહ પસાર કર્યો હતો તેને લઈને માદા સિંહનું શોક લાગતા મૃત્યુ

મહુવા તાલુકાના બોરડી ગામે નંદલાલ ભીખાભાઈ જાની ની વાડીમાં

એના ભાગ્યા ગોબરભાઇ દાદુભાઇ મકવાણા દ્વારા ગેરકાયદેસર ઇલેવન લાઈન માંથી

સીધો વાડીમાં તાર ફેન્સીંગમાં વીજ પ્રવાહ પસાર કરી કર્યો હતો જે

મકાઈનો પાક બચાવવા માટે પસાર કર્યો હતો જેને લઈને તેમાં માદા સિંહનું ને શોક લાગતા મૃત્યુ નીપજયુ

હાલ ફોરેસ્ટ વિભાગ તેમજ પીજીવીસીએલ ની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે

તેમ જ માદા સીહ ને પીએમ અર્થે એનીમલ ગેબર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે

ફોરેસ્ટ અને જીઇબી ની ટીમ દ્વારા હાલ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે
📲Get App