🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાવ-થરાદ પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં વિદેશી દારૂ પકડી પાડતી એલ.સી.બી.

વાવ-થરાદ પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં વિદેશી દારૂ પકડી પાડતી એલ.સી.બી.

✍️ Reporter: Lalabhai D Darji 🗓 28 Aug 2026, 08:04 PM 👁 136
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ખારાખોડા ગામના પાટીયા પાસે વેન્યૂ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૨૩૦૪ સહિત કુલ કિં.રૂા.૧૦,૨૩,૧૩૬/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી. વાવ-થરાદ

એલ.સી.બી. વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકીકત આધારે ખારાખોડા પાટીયા પાસેથી વેન્યૂ ગાડી નંબર GJ27DH9586 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૨૩૦૪ કિ.રૂા.૫,૦૩,૧૩૬/-ની પકડી પાડેલ તેમજ વેન્યૂ ગાડીની કિં.રૂા.૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કિં.રૂા.૨૦,૦૦૦/- સહિત કુલ મુદ્દામાલ કિં.રૂા.૧૦,૨૩,૧૩૬/- નો મુદ્દામાલ પકડી પાડી નાસી ગયેલ વેન્યૂ ગાડીના ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
📲Get App