🔥 ट्रेंडिंग सी बी एस पटना क्षेत्रीय कार्यालय के आर... बाड़मेर: शिव विधानसभा में तेजाजी महारा... bhukh hadtal pe baithe yuvao ko rat ke... કેદારનાથમાં ફસાયેલા સુરતના 11 યાત્રાળુ... ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે સ્વચ્છ ભ... દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગુજરાતમાં વાપસી...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શહેરની શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીોએ જિલ્લા સ્તરની સિદ્ધિ હાંસલ કરી
शिक्षा

ધાંગધ્રા શહેરની શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીોએ જિલ્લા સ્તરની સિદ્ધિ હાંસલ કરી

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 28 अग. 2026, 09:48 AM 👁 50
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીોએ જિલ્લા કક્ષામાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી, શહેરમાં શૈક્ષણિક ઉત્સાહ વધ્યો.

ધાંગધ્રા શહેરની શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીોએ જિલ્લા સ્તરની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

સ્કૂલના અધિકારીઓએ આ સિદ્ધિને વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક પ્રેરણાનો પરિણામ ગણાવી, તેમની પ્રશંસા કરીહતી
1500 મીટર દોડમાં સુરેન્દ્રનગર જિલ્લામાંચાંદીની બેન મહેશભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું જયારે 110 મીટર હડૅલ રેસમાં લોલાડીયા મુસ્કાન બેન આશિકભાઈએ જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન હાસલ કર્યું હતું સ્કૂલ સ્કૂલ પરિવાર તરફથી બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
આ સિદ્ધિ શહેરમાં શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહિત કરે છે અને અન્ય વિદ્યાર્થીઓમાં પણ મહેનત અને પ્રતિબદ્ધતા માટે પ્રેરણા આપે છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App