🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીને જિલ્લા સ્તરની સિદ્ધિ
Education

ધાંગધ્રા શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીને જિલ્લા સ્તરની સિદ્ધિ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 28 Aug 2026, 09:01 AM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીને જિલ્લા કક્ષામાં મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શિખર પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થીને જિલ્લાકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

ધોરણ 10માં અભ્યાસ કરતી લોકલાડીલા મુસ્કાન બેન આશિકભાઈ નામની વિદ્યાર્થીએ 110 મીટરહડૅલરેસમા સુરેન્દ્રનગર જીલ્લા માં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું જયારે 1500 મીટર દોડમાં ચાંદનીબેન મહેશભાઈ એ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું શિખર પબ્લિક સ્કૂલનું ગૌરવ વધારવા બદલ ફુલ પરિવાર તરફથી બંને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભકામના ફૂલ દ્વારા પાઠવવામાં આવી હતી
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App