🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થરાદ ના વાંતડાઉ ભારતમાલા ચેક પોસ્ટ પરથી બંધ બોડી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

થરાદ ના વાંતડાઉ ભારતમાલા ચેક પોસ્ટ પરથી બંધ બોડી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

✍️ Reporter: Lalabhai D Darji 🗓 28 Aug 2026, 02:12 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાંતડાઉ ભારતમાલા ચેક પોસ્ટ પરથી બંધ બોડી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ચોખાની ખાલી પ્લાસ્ટિકની થેલીઓની આડમાં દારૂની હેરાફેરી.

વિદેશી દારૂની 8,232 બોટલ ઝડપી

દારૂની કિંમત રૂ.21.01 લાખ

ટ્રક, મોબાઈલ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.31.79 લાખનો મુદ્દામાલ જપ્ત

ટ્રક ડ્રાઈવર વિનોદ નાયક ઝડપાયો

રાજસ્થાનના સાંચોર તરફથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ
થરાદ પોલીસની વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા
દારૂ ભરાવનાર અને મંગાવનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ
📲Get App