🔥 TRENDING ચૂંટણી પંચમાં વોટ ચોરી અને અનિયમિતતાઓ... হলদিয়া নন্দীগ্রাম ওয়াটার মেট্রো চালু Himachal Pradesh University Teachers C... Uttarakhand Sees 798 Tonne Waste Colle... Snowfall Hits Kinnaur and Rohtang Pass... Uttarakhand NEET Admissions Scrutinize...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બ્રિગેડિયરે ધાંગધ્રા એસએસપી જૈન કોલેજમાં એનસીસી કેડેટ્સને માર્ગદર્શન આપ્યું
Defence

બ્રિગેડિયરે ધાંગધ્રા એસએસપી જૈન કોલેજમાં એનસીસી કેડેટ્સને માર્ગદર્શન આપ્યું

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 27 Aug 2026, 11:22 AM 👁 101
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બ્રિગેડિયરે ધાંગધ્રા એસએસપી જૈન કોલેજમાં એનસીસી કેડેટ્સને સૈન્ય જીવન અને શિસ્ત સંબંધિત માર્ગદર્શન આપ્યું.

બ્રિગેડિયરે ધાંગધ્રા એસએસપી જૈન કોલેજ ખાતે એનસીસી કેડેટ્સને માર્ગદર્શન આપતા મહત્વપૂર્ણ સત્રનું આયોજન કર્યું. આ સત્રમાં કેડેટ્સને સૈન્ય શિસ્ત, નેતૃત્વ ગુણો અને દેશસેવાના મૂલ્યો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી.

ધાંગધ્રા નીએસ એસ પી જેનકોલેજખાતે રાજકોટ એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર સુશીમ વિશ્વાસે મુલાકાત લઈ કોલેજ ના એનસીસી કેડેટસ ને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર પ્રતિકભાઇ દવે અને સીટી ઓ ડો ડીએમ ચૌધરી ભૂતપૂર્વ એનસીસી ઓફિસર કેપ્ટન ડોક્ટર જે આર ડાંગર સહિત એનસીસી કેડેટસ ઉપસ્થિત રહ્યા હતા

આ માર્ગદર્શન સત્ર કેડેટ્સ માટે પ્રેરણાદાયક સાબિત થયું, જે તેમની ભાવિ સૈન્ય કારકિર્દીમાં સહાયક રહેશે. કેડેટ્સ અને શિક્ષકો દ્વારા આ કાર્યક્રમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App