🔥 ट्रेंडिंग મકરપુરા GIDC માં ફ્લેક્સિકન બેલોઝ હોઝ... મુરદડના માવલી ફળિયામાં રસ્તાની ગંભીર સ... अनुज प्रजापति श्री राम जन्मभूमि सुरक्ष... पाण्याअभावी शेतीचे नुकसान, शेतकरी हवाल... सिरोंज में खाद के लिए किसानों की भारी... ದಿವ್ಯಾಂಗರಿಗೆ ಉಪಕರಣಗಳ ವಿತರಣೆ ಕಾರ್ಯಕ್ರಮ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગર એલસીબી ટીમે ધાંગધ્રામાંથી માથીચાંદી અને બાઈક ચોરીનું ગુનાહિત કૃત્ય શોધ્યું
अपराध

સુરેન્દ્રનગર એલસીબી ટીમે ધાંગધ્રામાંથી માથીચાંદી અને બાઈક ચોરીનું ગુનાહિત કૃત્ય શોધ્યું

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 27 अग. 2026, 09:20 AM 👁 48
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર એલસીબી ટીમે ધાંગધ્રા વિસ્તારમાં થયેલી માથીચાંદી અને બાઈક ચોરીની ઘટનાને સફળતાપૂર્વક શોધી કાઢી.

બ્રેકિંગ ન્યુઝ

સુન્દ્રજનગર એલસીબી ટીમે ધાંગધ્રા વિસ્તારમાં થયેલી ચાંદી અને બાઈક ચોરીની ઘટના શોધી કાઢી.છે
ધાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના આરોપી ઇમરાન ભાઈ રહીમભાઈ ચુડાસરા વાળાની એલસીબી ધરપકડ કરી છે એલસીબીના દશરથભાઈ રબારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી
તપાસમાં મળેલ માહિતી અનુસાર, આરોપી દ્વારાચાંદી અને બાઈક ચોરી કરવામાં આવી હતી. આરોપી લાંબો ગુનાહિતઇતિહાસ ધરાવે છે

અધિકારીઓએ આ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે.

સંબંધિત અધિકારીઓએ સ્થાનિક જનતા ને સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા વિનંતી કરી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App