🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેપાળમાં અચાનક પૂર: બોટાદના ભારતીય પ્રવાસીઓને મદદ માટે હેલ્પલાઇન ખુલ્લી
Travel

નેપાળમાં અચાનક પૂર: બોટાદના ભારતીય પ્રવાસીઓને મદદ માટે હેલ્પલાઇન ખુલ્લી

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 27 Aug 2026, 02:40 PM 👁 71
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભારે વરસાદને કારણે ત્યાંટેકોશી નદીમાં અચાનક પૂર આવ્યું, જેમાં રાસુવા જિલ્લો સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા. બોટાદ જિલ્લાના ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન અને ઈમરજન્સી નંબર ખુલ્લા છે.

નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભારે વરસાદને પગલે ત્યાંટેકોશી નદીમાં અચાનક પૂર આવ્યું, જેના કારણે રાસુવા જિલ્લો સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા.

બોટાદ જિલ્લાના ભારતીય પ્રવાસીઓ અથવા રોકાયેલા નાગરિકો જો પૂરથી અસરગ્રસ્ત અથવા ફસાયેલા હોય તો તેમના પરિવારજનો, સગાં-સંબંધી અને ટૂર ઓપરેટરો તાત્કાલિક બોટાદ જિલ્લા કંટ્રોલરૂમ અથવા હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે.

બોટાદ જિલ્લા કંટ્રોલરૂમ: 02849 271340, 02849 271341
હેલ્પલાઇન: 1077

નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી હેલ્પલાઇન: +977 985 131 6807, +977 970 910 7500

જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ, જરૂરીયાતમંદ નાગરિકો અને તેમના પરિવારજનો તાત્કાલિક આ હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે.
📲Get App