🔥 TRENDING सी बी एस पटना क्षेत्रीय कार्यालय के आर... बाड़मेर: शिव विधानसभा में तेजाजी महारा... bhukh hadtal pe baithe yuvao ko rat ke... કેદારનાથમાં ફસાયેલા સુરતના 11 યાત્રાળુ... ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે સ્વચ્છ ભ... દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગુજરાતમાં વાપસી...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ‑એ‑મિલાદનું જુલુસ
Religion

ધાંગધ્રા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ‑એ‑મિલાદનું જુલુસ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 26 Aug 2026, 12:30 PM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા, ગુજરાતમાં મુસ્લિમ સમુદાયે ઈદ‑એ‑મિલાદની ઉજવણી માટે જુલુસ કાઢ્યો, જેમાં નગરવાસીઓની મોટી સંખ્યા ભાગ લીધી.

બ્રેકિંગન્યુઝ
ધાંગધ્રા, ગુજરાત – મુસ્લિમ સમાજએ ઈદ‑એ‑મિલાદની ઉજવણી માટે શહેરમાં જુલુસ કાઢ્યું, જેમાં નગરવાસીઓ અને વિવિધ ઉંમરના લોકોની ઉપસ્થિતિ જોવા મળીહતી
હજરત મહંમદ પયગંબર સાહેબના ૧૫૦૧મા જન્મ દિવસ નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જામ મસ્જિદ થી સવારે નવ કલાકે
જુલુસ કાઢવામાં આવ્યું હતું કોમી એકતા ની સાથે મુસ્લિમ સમાજ દ્વારા જામ મસ્જિદેથી સવારે નવ વાગ્યે આ જુલુસ કાઢવામાં આવ્યું હતું ધાંગધ્રા સીટી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્થાનિક નગરવાસીઓ, ધાર્મિક અને સમુદાયના સભ્યોએ ભાગ લઈને આ પવિત્ર તહેવારની મહત્તા વ્યક્ત કરી.

આ જુલુસ મુસ્લિમ સમાજની ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાઓને પ્રદર્શિત કરે છે, જે શહેરમાં સહનશીલતા અને સમુદાયિક સંબંધોને મજબૂત કરે છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App