🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાવલુ પોલીસએ ડરણ ગામમાં ગેરકાયદેસર જુગાર અને રૂ.૧૫૩,૪૦૦/- રોકડની શોધ કરી
Crime

બાવલુ પોલીસએ ડરણ ગામમાં ગેરકાયદેસર જુગાર અને રૂ.૧૫૩,૪૦૦/- રોકડની શોધ કરી

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 26 Aug 2026, 10:50 AM 👁 103
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાવલુ પોલીસ સ્ટેશનની કામગીરીમાં ડરણ ગામમાં ગેરકાયદેસર જુગાર અને રૂ.૧૫૩,૪૦૦/- રોકડની શોધ થઈ.

બાવલુ પોલીસ સ્ટેશનની કામગીરીમાં ડરણ ગામમાં ગેરકાયદેસર જુગાર અને રૂ.૧૫૩,૪૦૦/- રોકડની શોધ થઈ.

મે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ, ગાંધીનગર તથા મે.પોલીસ અધિક્ષકશ્રી હિમાંસુ સોલંકી સાહેબ, મહેસાણા નાઓએ પ્રોહિબિશન અને જુગારની બદી નાબુદ કરવા આપેલ સુચના આધારે અને કડી વિભાગના શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અસરકારક કામગીરી કરી.

પકડાયેલા આરોપીઓ: ૧) વિષ્ણુજી ભીખાજી ઠાકોર, ૨) અશોકજી ગંભીરજી ઠાકોર, ૩) સુરેશભાઇ રતિલાલ રાવળ, ૪) મુકેશજી આત્મારામજી ઠાકોર, ૫) દિનેશજી જેણાજી ઠાકોર, ૬) ભરતભાઇ કરશનભાઇ પટેલ, ૭) કિશનકુમાર રમેશભાઇ પારેખ, ૮) રવિ રસીકભાઇ પટેલ, ૯) રોનકકુમાર નરેન્દ્રભાઇ પટેલ, ૧૦) અશ્વિનકુમાર ભીખાભાઇ પટેલ, ૧૧) નારણજી ગંભીરજી ઠાકોર, ૧૨) ખોડાભાઇ જયંતીભાઇ પટેલ.

આ પ્રસંશનીય કામગીરી કરનાર કર્મચારી: ૧) પો.ઇન્સ. ડી.જી.બડવા, ૨) અ.હેઙકોન્સ. રાજુજી પુનાજી બ.નં.૧૦૦૮, ૩) અ.પો.કો. ભાવિકકુમાર ઇશ્વરભાઇ બ.નં.૧૨૬૩, ૪) અ.પો.કો. વિજયકુમાર વેચાતભાઇ બ.નં.૨૮૧, ૫) અ.પો.કો. હિરેનભાઇ અરજણભાઇ બ.નં.૧૨૯૧, ૬) અ.પો.કો. મહેશજી કાળાજી બ.નં.૧૦૨૨.

તારીખ: ૨૬/૮/૨૦૨૬
(ડી.જી.બડવા) પોલીસ ઇન્સ્પેકટર બાવલુ પોલીસ સ્ટેશન
📲Get App