🔥 ट्रेंडिंग बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકાના જખવાડા ગામે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન

વિરમગામ તાલુકાના જખવાડા ગામે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 25 अग. 2026, 11:10 PM 👁 163
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે આવેલા નાગદેવતા મંદિર પ્રાંગણમાં નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે.
આ લોકમેળો આગામી 1 સપ્ટેમ્બર, 2026, મંગળવારના રોજ યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના લોકો ઉપસ્થિત રહી લોકમેળાની મોજ માણશે. નાગદેવતા મહારાજના ના દર્શન નો લાભ લેશે આ માહિતી પૂર્વ સભ્યશ્રી રાજુભાઈ પરમાર દ્વારા આપવામાં આવેલ છે
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App