🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દિયોદરમાં ભવ્ય કાવડ યાત્રા નીકળી

દિયોદરમાં ભવ્ય કાવડ યાત્રા નીકળી

✍️ Reporter: Lalabhai D Darji 🗓 25 Aug 2026, 12:22 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિયોદરમાં ભવ્ય કાવડ યાત્રા નીકળી

દિયોદરમાં ભવ્ય કાવડ યાત્રા નીકળી

હર હર મહાદેવના નાદથી ગુંજ્યું દિયોદર

વાવ-થરાદ જિલ્લાના દિયોદર શહેરમાં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી સોસાયટીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો, જે પરમારવાસ, ઢાળવાસ થઈ રબારીવાસમાં આવેલ ઓગડજી મહાદેવ શ્રી સુસ્થાનેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. ત્યાંથી સોની બજાર, આઝાદ ચોક થઈ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
સમગ્ર યાત્રા દરમિયાન હર હર મહાદેવના નાદથી દિયોદર ભક્તિમય બન્યું હતું.
📲Get App