🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોય ફ્રેન્ડ દ્વારા યુવતી ને બ્લેક મેલિંગ

બોય ફ્રેન્ડ દ્વારા યુવતી ને બ્લેક મેલિંગ

✍️ Reporter: Palakbhai Patel 🗓 24 Aug 2026, 06:00 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોય ફ્રેન્ડ દ્વારા યુવતી ને બ્લેક મેલિંગ

અમદાવાદમાં રહેતી અને ખાનગી યુનિવર્સિટીમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર તેના બોયફ્રેન્ડે વારંવાર દુષ્કર્મ આચરી પૈસા માટે ઘરમાં જ ચોરી કરવા મજબૂર કરી. બોયફ્રેન્ડ પાસે ગર્લફ્રેન્ડ સાથેની અંગતપળના ફોટો-વીડિયો હોય વાઈરલ કરવાની ધમકી આપી બ્લે મેઈલ કરવામાં આવી. યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સામે દુ ષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પિતાને ટેક્સટાઈલના ધંધામાં નુકસાન જતા બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને મદદ કરવાનું કહ્યું. ગર્લફ્રેન્ડે મદદ કરવાનો ઈન્કાર કર્યો તો બોયફ્રેન્ડએ પોતાની પાસે રહેલા ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી. જેથી યુવતીએ મજબૂર થઈ પોતાના ઘરના લોકરમાં રાખેલા માતાપિતા અને બહેનના રાખેલા રૂ.14.39 લાખના દાગીના ચોરીને આપી દીધા. BF અને યુવતી બંને સાથે જ અલગ અલગ જ્વેલર્સને ત્યાં દાગીના વેચવા માટે ગયા.

યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Follow i_am_ahmedabad for more

#ahmedabad #Nikol #ahmedabadnews #boyfriend #gujarati

(Ahmedabad nikol,boy friend,news,gujarati,2026,amdavad)
📲Get App