🔥 ट्रेंडिंग बोलिवुड सितारे वैश्विक फैशन कार्यक्रमो... बॉलीवुडहंगामा ने प्रकाशित की सनी लीओन... बॉलीवुड हंगामा ने कीरा अडवानी की 10 नई... माइक्रो ड्रामा ने FICCI FRAMES में चमक... फिल्म बॉडी ने 570% बीएमसी टैक्स बढ़ोतर... स्वरा भास्कर ने पद्मावत के जौहर टिप्पण...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેશોદ: યુવા ભાજપના આગેવાન રીધમગીરી ગોસ્વામી સામે નશાની હાલતમાં હોબાળો મચાવવા બદલ ગુનો નોંધાયો
अपराध

કેશોદ: યુવા ભાજપના આગેવાન રીધમગીરી ગોસ્વામી સામે નશાની હાલતમાં હોબાળો મચાવવા બદલ ગુનો નોંધાયો

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 23 अग. 2026, 12:04 AM 👁 61
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદ પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં હોબાળો મચાવનાર યુવા ભાજપના આગેવાન વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

કેશોદ પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં હોબાળો મચાવનાર યુવા ભાજપના આગેવાન રીધમગીરી ગોસ્વામી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રીધમગીરી ગોસ્વામી પોલીસ સ્ટેશનમાં કેફી પીણું પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેઓ દ્વારા કરવામાં આવેલા હોબાળાને પગલે પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. રાજકીય આગેવાન સામે નોંધાયેલી આ ફરિયાદને પગલે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
📲Get App