🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રાના ખેડૂતે વીજ લાઇન માટે જમીન સંપાદનનું ચાર ગણું વળતર સ્વીકાર્યું
Agriculture

ધાંગધ્રાના ખેડૂતે વીજ લાઇન માટે જમીન સંપાદનનું ચાર ગણું વળતર સ્વીકાર્યું

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 22 Aug 2026, 03:39 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રાના એક ખેડૂતે પોતાની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનના બદલામાં સરકાર દ્વારા નિર્ધારિત ચાર ગણું વળતર સ્વીકારીને દાખલો બેસાડ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા વિસ્તારમાં ખેતીની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનના વળતર મામલે એક મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક ખેડૂતે પોતાની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનના બદલામાં મળવાપાત્ર ચાર ગણું વળતર સ્વીકારી લીધું છે.

સરકારી નિયમો અને જમીન સંપાદન પ્રક્રિયા હેઠળ ખેડૂતોને તેમની જમીનમાંથી પસાર થતી વીજ લાઇનના બદલામાં વળતર ચૂકવવાની જોગવાઈ હોય છે. આ કિસ્સામાં ખેડૂત હનીફભાઇ ઘાંચી એવહીવટી તંત્ર સાથે સહમતી સાધીને નિર્ધારિત ચાર ગણી રકમનો સ્વીકાર કર્યો છે.

આ ઘટના બાદ અન્ય ખેડૂતોમાં પણ જમીન સંપાદન અને વળતર અંગે જાગૃતિ જોવા મળી રહી છે. ખેડૂતે વળતર સ્વીકારીને વહીવટી પ્રક્રિયામાં સહકાર આપતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App