🔥 TRENDING FM Sitharaman Quotes 'We are playing h... ખેડા લવાલમાં 9 લોકોનું જૂથ યુવક પર લોહ... लूणकरणसर तहसील के सभी गांवों की सरपंच... The Economic Times releases Wealth Edi... Navy Chief Urges Skyroot to Build Indi... मीना से कचरा ना उठने की वजह से बना बाद...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરના સહકારી ઓવરબ્રિજ પર આખલા સાથે બે કાર અથડાતા અકસ્માત
Local

હિંમતનગરના સહકારી ઓવરબ્રિજ પર આખલા સાથે બે કાર અથડાતા અકસ્માત

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 21 Aug 2026, 09:12 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના સહકારી ઓવરબ્રિજ પર રસ્તામાં આવેલા આખલા સાથે બે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

હિંમતનગરના સહકારી ઓવરબ્રિજ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ઓવરબ્રિજ પર અચાનક રસ્તામાં આવેલા આખલા સાથે એક કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આખલા સાથે અથડાયા બાદ પ્રથમ કાર પલટી ગઈ હતી. આ ઘટના બાદ પાછળથી આવી રહેલી એલસીબી (LCB) ની સરકારી બોલેરો કાર પણ આખલા સાથે અથડાતા તે પણ પલટી ગઈ હતી.

આ અકસ્માતને કારણે ઓવરબ્રિજ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
📲Get App