🔥 TRENDING କ୍ରିକେଟ୍ ଖେଳୁଥିବା ବେଳେ ଆରଆଇଙ୍କ ମୃତ୍ୟୁ ரோலர் ஸ்கேட்டிங் 200 பேர் பங்கேற்பு. ଅତିରିକ୍ତ ଜିଲ୍ଲା ଦୌରାଜଜଙ୍କ ଠିକଣାରେ ଥିଲା... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ଓରାଙ୍ଗଉଟାନଙ୍କୁ ନେଇ ଆସିଲା ବଡ଼ ସୂଚନା माड़र गाँव में बागमती नदी का जलस्तर बढ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં દારૂબંધીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન
Politics

ગુજરાતમાં દારૂબંધીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન

✍️ Reporter: Lamka Nilesh Bharatbhai 🗓 20 Aug 2026, 06:10 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં દારૂબંધી અંગે કડક વલણ અપનાવતા મહત્વની જાહેરાત કરી છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલીકરણ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આજથી સમગ્ર ગુજરાતમાં દેશી અને વિદેશી દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો છે. આ નિર્ણયના ભાગરૂપે રાજ્યભરમાં દારૂના વેચાણ અને વપરાશ પર રોક લગાવવા માટે વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રીના આ નિવેદન બાદ પોલીસ તંત્ર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી દારૂબંધીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી શકાય.
📲Get App