🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાભર–અમદાવાદ એ.સી. કોચ લક્ઝરી બસ નું   માનનીય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર ના હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું

ભાભર–અમદાવાદ એ.સી. કોચ લક્ઝરી બસ નું માનનીય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર ના હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું

✍️ Reporter: Lalabhai D Darji 🗓 20 Aug 2026, 02:10 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાભર–અમદાવાદ એ.સી. કોચ લક્ઝરી બસ નું માનનીય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર ના હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું

ભાભર આસપાસ વિસ્તારના લોકોને એક સુખદ સુવિધા ભાભર ને નવી એ.સી. બસની સુવિધા આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ તથા એસ.ટી. વિભાગનો હૃદયપૂર્વક લોકોએ આભાર માન્યો હતો
📲Get App