🔥 ट्रेंडिंग સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... एलपीयू छात्रों ने 15 घंटे एनएच-44 जाम... हाइडरपोरा में टाटा शोरूम में आग लगने स... हाईवे पर खड़ी BMW में आग, उपभोक्ता अदा... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... सोरी की ‘मेंडाड़ी’ ने तीसरे रविवार को...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટરની કચેરી માં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટરની કચેરી માં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

✍️ रिपोर्टर: Lalabhai D Darji 🗓 19 अग. 2026, 11:48 PM 👁 72
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટરની કચેરી માં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટરની કચેરી માં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી.

બેઠક માં સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોની માહિતી પૂરી પાડી.

જિલ્લા કલેક્ટરે દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે પ્રશ્નોની સમીક્ષા કરી અને અહેવાલોની પ્રગતિની તપાસ કરી.

બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકુર, જિલ્લા પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, ધારાસભ્ય અનિકેત ઠાકુર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જી. દવે, નિવાસી અધિક્ષક કલેક્ટર સી.પી. પટેલ બેઠકમાં હાજર રહ્યા.
📲Get App