🔥 ट्रेंडिंग અમરેલીમાં 30 સપ્ટેમ્બરે સેવાસેતુનો 12મ... जामवरमगढ़ महाविद्यालय में अधूरे निर्मा... સુરતમાં બેંક કર્મચારી હોવાની ઓળખ આપી લ... શાંતિ સંગીત હબ ૨ માં આગ લાગતા ભારે નુક... સુરત મહાનગરપાલિકાનો વોચ એન્ડ વોર્ડ વિભ... कांग्रेस पार्षदों ने उठाई आवाज, 1.65 क...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેશોદમાં પિતા-પુત્રની ચોરીનો પર્દાફાશઃ પાઈપલાઈન અને ફુવારા ચોરી ઝડપાઈ

કેશોદમાં પિતા-પુત્રની ચોરીનો પર્દાફાશઃ પાઈપલાઈન અને ફુવારા ચોરી ઝડપાઈ

✍️ रिपोर्टर: Mundi Narendrasinh devabhai 🗓 19 अग. 2026, 06:27 PM 👁 31
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદમાં પિતા-પુત્રની ચોરીનો પર્દાફાશઃ પાઈપલાઈન અને ફુવારા ચોરી ઝડપાઈ

કેશોદના એરપોર્ટ રોડ વાડી વિસ્તારમાંથી 25 પ્લાસ્ટિક પાણીની લાઈનો
અને લોખંડ-પિત્તળના 9 ફુવારા મળી કુલ રૂ. 28,900ના મુદ્દામાલની ચોરી થઈ હતી. CCTVના આધારે પોલીસે તપાસ કરી પિતા-પુત્રને ઝડપી લીધા. ચોરીનો મુદ્દામાલ તેમજ ઉપયોગમાં લેવાયેલું ટ્રેક્ટર પોલીસે કબજે કર્યું છે
📲Get App