🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ 🙏

સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ 🙏

✍️ Reporter: Anil Vaghela 🗓 19 Aug 2026, 11:29 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🙏 સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ 🙏

સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજુલા તાલુકામાં પવિત્ર કળશ સાથે પધારેલ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે કેસરી નંદન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર કળશનું પૂજન તથા સ્વાગતવિધિ કરવામાં આવી. ત્યારબાદ કળશ સાથેની શોભાયાત્રા હઠીલા હનુમાન દાદા મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ગામે-ગામ પહોંચનારા પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું.

આ પવિત્ર પ્રસંગે શહેર તથા તાલુકાના વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ ભાજપના અગ્રણી ભાઈ-બહેનોની વિશેષ ઉપસ્થિતિ રહી.

સમરસતા, એકતા અને સામાજિક સૌહાર્દના સંકલ્પ સાથે આ પવિત્ર અભિયાન જન-જન સુધી પહોંચે તેવી શુભકામના
📲Get App