🔥 TRENDING દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગુજરાતમાં વાપસી... જૂનાગઢ: શ્રી પટેલ કેળવણી મંડળની અંડર-1... સુરતના અમરોલીમાં જૂની અદાવત અને મકાન વ... રાજકોટ: મોરબી રોડ હડાળા ગામના પાટિયા પ... Four Assam Labourers Die in Meghalaya... Rape Case Surge Brings Women's Safety...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પારૂલ યુનિવર્સિટીમાં રેગિંગની ફરિયાદો ઊભી, સિનિયર-જુનિયર હિંસા વિડિયોમાં દેખાઈ
Education

પારૂલ યુનિવર્સિટીમાં રેગિંગની ફરિયાદો ઊભી, સિનિયર-જુનિયર હિંસા વિડિયોમાં દેખાઈ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Aug 2026, 09:58 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને લાફા મારતા અને ત્રાસ આપતા વિડિયો રજૂ કરવામાં આવ્યો, અને યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી ન થવાની ફરિયાદો કરવામાં આવી.

પારૂલ યુનિવર્સિટીમાં રેગિંગની ફરિયાદો ઊભી થઈ છે, જ્યાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને લાફા મારતા અને ત્રાસ આપતા દૃશ્યોનો વિડિયો બહાર આવ્યો છે.

વિડિયો એક વિદ્યાર્થી દ્વારા પ્રદેશ24 ગુજરાતીને આપ્યો હતો, જેમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીને લાફા મારતા અને વિવિધ પ્રકારની ત્રાસ આપતા દેખાઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુનિવર્સિટી કેમ્પસમાં આવી ગંભીર ઘટના થતા હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી, અને અગાઉની ફરિયાદો છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

રેગિંગ કાયદેસર ગુનો હોવા છતાં યુનિવર્સિટી તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થયા છે, જેની તપાસ અને યોગ્ય કાર્યવાહી માટે માંગ કરવામાં આવી રહી છે.
📲Get App