🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યુ.એસ. મુલાકાતમાં સેમીકંડક્ટર અને ટેક સેક્ટરનું રાઉન્ડ ટેબલ
Technology

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યુ.એસ. મુલાકાતમાં સેમીકંડક્ટર અને ટેક સેક્ટરનું રાઉન્ડ ટેબલ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 19 Aug 2026, 08:56 AM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

યુ.એસ. પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમીકંડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપટેક ક્ષેત્રોના નેતાઓ સાથે રાઉન્ડ ટેબલ અને વન-ટુ-વન બેઠકનું આયોજન કર્યું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુ.એસ. પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપટેક સેક્ટર્સના ઈન્ડસ્ટ્રી લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ અને વન-ટુ-વન બેઠકનું આયોજન કર્યું.

મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશનએ ટેક્નોલોજી અને સેમીકંડક્ટર સેક્ટરના 100થી વધુ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી, તેમજ એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક અને ગેમિંગ સેક્ટરના અગ્રણી સાથે પણ સમાન બેઠકનું આયોજન કર્યું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને માત્ર ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે નહીં, પણ ફ્યુચર ટેક્નોલોજી, ઇનોવેશન ઈકોસિસ્ટમ અને સપ્લાય ચેઈન નિર્માણ માટે લાંબા ગાળાનો સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા ગ્લોબલ કંપનીઝને આમંત્રણ આપ્યું. તેમણે આગામી જાન્યુઆરી‑2027માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા, B2B અને B2G બેઠક દ્વારા સહયોગની તકો વિકસાવવા આહ્વાન કર્યું.

ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ગુજરાતની મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિ સ્થિરતા, ઝડપી પરમિશન પ્રક્રિયા અને બિઝનેસ‑ફ્રેન્ડલી પ્રો‑એક્ટિવ અભિગમની પ્રશંસા કરી.
📲Get App