🔥 TRENDING चाणक्य की एक नीति कही जाती है। हरे पे... યુવા સભામાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ... ಭಾರತ vs ನ್ಯೂಜಿಲೆಂಡ್ 4ನೇ ಏಕದಿನ: 244 ರನ್... Cold Wave to Intensify Across Madhya P... Amritpal Singh Seeks Bail as Akali Dal... Punjab Stubble Burning: 5,785 Farm Fir...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
National

મહીસાગર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

✍️ Reporter: Burhaan Sibhai 🗓 18 Aug 2026, 02:08 PM 👁 101
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લા કલેકટર શ્રીના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા સંકલન સમિતિ ભાગ બેની બેઠક યોજાઇ હતી જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે પડતર પ્રશ્નોની સમીક્ષા કરી હતી તેમજ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તાકીદ કરેલ હતી
📲Get App