🔥 ट्रेंडिंग सफर में कठिनाई के कारण पत्नी के निवास... गुजरात जाइंट्स ने 2027 WPL के लिए रोस्... गुजराती ‘लव गुरु’ परिवार को ₹35 लाख से... अयोध्या में पिछले 48 घंटों से लगातार ह... कर्नाटक के मुख्यमंत्री और उपमुख्यमंत्र... कर्नाटक मंत्री ने गारंटी योजनाओं से रा...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આણંદના લીંબાલી ગામની શાળામાં દારૂની બોટલો મળી, ચકચાર મચી
शिक्षा

આણંદના લીંબાલી ગામની શાળામાં દારૂની બોટલો મળી, ચકચાર મચી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 अग. 2026, 09:04 AM 👁 59
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આણંદના સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની પ્રાથમિક શાળામાં પ્રિ-ઇન્સ્પેક્શન દરમિયાન દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે.

આણંદના સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની પ્રાથમિક શાળામાં પ્રિ-ઇન્સ્પેક્શન દરમિયાન આચાર્યની ઓફિસમાંથી દારૂની બોટલો મળી આવી હતી. આ ઘટનાથી શાળામાં ચકચાર મચી ગઈ છે.

તપાસ દરમિયાન કબાટમાંથી આશરે 50 જેટલી ખાલી દારૂની બોટલો મળી આવી હતી. આ બોટલો શાળાના શૈક્ષણિક વાતાવરણને ધૂળમાં ધૂસાડતા જણાઈ રહી છે.

ત્યારબાદ ફરી તપાસ કરતાં ટેબલ પરથી બે અર્ધભરેલી બોટલો પણ મળી આવી હતી. આ ઘટનાને લઈને શાળાની કામગીરી અને શૈક્ષણિક ધોરણો પર પ્રશ્ન ઉઠી રહ્યા છે.
📲Get App