🔥 ट्रेंडिंग धर्मेश कांत ने बैंक, खनन और AI में निव... चुम्बक पार्ट 2 की OTT रिलीज़ डेट घोषित... रेसिडेंट ईविल का दिन 8 पर 61.64% की गि... मिर्ज़ापुर – द मूवी ने दिन 23 को 91.18... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... हरियाणा ने प्रदूषण पर करोड़ों का जुर्म...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

સંતરામપુર તાલુકાના આંબા ગામે સબ સ્ટેશન નું લોકાર્પણ

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 08 अग. 2026, 01:30 AM 👁 67
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામે આજરોજ 66 કેવી સબ સ્ટેશન નું લોકાર્પણ રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી શ્રી કૌશિક ભાઈ વેકરિયા ના હસ્તે કરવામાં આવ્યું પોતાના વક્તવ્યમાં માનનીય મંત્રીશ્રી એ જણાવેલ કે વીજળી એ માત્ર પ્રકાશનું માધ્યમ નથી પરંતુ ખેડૂતોની સમૃદ્ધિ મહિલાઓની સલામતી વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ઉદ્યોગો ના વિકાસનો આધારસ્તંભ છે
આ નવનિર્મિત સબસ્ટેશનથી આસપાસના 16 જેટલા ગામો અને આશરે 5855 જેટલા વીજગ્રાહકો ને સીધો લાભ થશે નવનિર્મિત સબસ્ટેશન માં કુલ 5 ફીડરો બનાવવામાં આવેલ છે જેમાં ખેતીવાડી અને જ્યોતિગ્રામ ફીડરો નો પણ સમાવેશ થાય છે
📲Get App