🔥 ट्रेंडिंग भारत में शुद्ध एफडीआई प्रवाह पांच साल... धर्मेश कांत ने बैंक, खनन और AI में निव... चुम्बक पार्ट 2 की OTT रिलीज़ डेट घोषित... रेसिडेंट ईविल का दिन 8 पर 61.64% की गि... मिर्ज़ापुर – द मूवी ने दिन 23 को 91.18... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરપુર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ!
अपराध

વિરપુર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ!

✍️ रिपोर्टर: Chauhan sanjaybhai 🗓 10 जुल. 2026, 12:50 PM 👁 74
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પિઠડીયા ગામથી આગળ જેતપુર તરફ જતા જાહેર રોડ પર આવેલી ખોડીયાર હોટલ પાસેથી ઇંગ્લીશ દારૂનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે.
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને વિદેશી દારૂના મોટો જથ્થો પોલીસે જપ્ત કર્યો સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
📲Get App