🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડા સરકારી કુમાર છાત્રાલય માં ફૂડ પોઇઝનિંગ
National

લુણાવાડા સરકારી કુમાર છાત્રાલય માં ફૂડ પોઇઝનિંગ

✍️ Reporter: Burhaan sibhai 🗓 16 Aug 2026, 12:46 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા નગરમાં છ ચારકોશિયા વિસ્તારમાં આવેલ બક્ષીપંચ કુમાર છાત્રાલય માં રાત્રિભોજન બાદ વિધાર્થીઓ દ્વારા ચક્કર આવવા માથું દુઃખવા અને ઉલટીઓ થવા જેવી ફરિયાદો કરતા 6 જેટલા વિધાર્થીઓ ને ફૂડ પોઇઝનિંગ ની અસર થઈ હોવાનું સામે આવ્યું હતું આ ઘટના ની તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતા અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડાની જનરલ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાલ તેઓની તબિયત સ્થિર અને સુધારા પર હોવાનું જાણવા મળેલ છે
આ ઘટના બનવા પાછળનું કારણ માત્ર ફુડ પોઇઝન છે કે અન્ય કોઈ કારણ છે તે બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ થઈ રહેલ છે.
📲Get App