🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 14 Aug 2026, 09:17 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત


અમરેલી, ૧૪ ઓગસ્ટ :

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પધાર્યા છે. ત્યારે અમરેલી એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં હતું.

આ તકે એરપોર્ટ ખાતે કૃષિ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, પોલીસ મહા નિર્દેશક આર.વી.અસારી, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ સહિતના સ્થાનિક અગ્રણીશ્રીઓ - અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App