🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચોરવાડ પોલીસ: બહાર વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, ૧૩ પકડાયા!

ચોરવાડ પોલીસ: બહાર વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, ૧૩ પકડાયા!

✍️ Reporter: Sudip Gadhiya 🗓 14 Aug 2026, 12:00 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચોરવાડ:ચોરવાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.આઈ. રાઠોડ તથા પી.કોન્સ. ભાવસિંહ કેશરભાઈ મોરીને મળેલી સંયુક્ત બાતમીના આધારે ચોરવાડ ગામે બહાર સીમ વિસ્તારમાં જાહેર જગ્યામાં જુગાર રમતા કુલ ૧૩ પુરુષ ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત:
રોકડ રકમ: રૂ. ૮૯,૬૫૦/-
મોટરસાયકલ: નંગ-૫ (કુલ કિ.રૂ. ૧,૯૦,૦૦૦/-)
બેટરીવાળી બત્તી: નંગ-૧ (કિ.રૂ. ૨૦૦/-)
ગંજીપતાના પાના તથા પાથરણું
કુલ મુદ્દામાલ: રૂ. ૨,૭૯,૮૫૦/-
👤 પકડાયેલા આરોપીઓના નામ:
૧. રાજેશભાઈ કરશનભાઈ વૈશ (ચોરવાડ)
૨. આકાશભાઈ રાજેશભાઈ માલમ (ચોરવાડ)
૩. દિનેશભાઈ વિરાભાઈ વાજા (ચોરવાડ)
૪. પીયુષભાઈ કાનાભાઈ વાજા (ચોરવાડ)
૫. દિલીપભાઈ ભાણાભાઈ ડાભી (ચોરવાડ)
૬. વિશાલભાઈ રમેશભાઈ ધસવડા (ચોરવાડ)
૭. હિતેશભાઈ નરશીભાઈ વાઢેર (ચોરવાડ)
૮. ડીકેશભાઈ નાથાભાઈ પંડીત (ચોરવાડ)
૯. રમેશભાઈ કાનજીભાઈ વાજા (માંગરોળ)
૧૦. કિશોરભાઈ મેઘાભાઈ વાઢેર (ચોરવાડ)
૧૧. આકાશભાઈ ભીમાભાઈ વાઢેર (ચોરવાડ)
૧૨. અભયભાઈ દિનેશભાઈ સેવરા (ચોરવાડ)
૧૩. મનોજભાઈ નરશીભાઈ ચારીયા (ચોરવાડ)
📲Get App