🔥 ट्रेंडिंग સેવા સેતુ બીજા તબક્કા નું કાર્યક્રમ ಶ್ರಾವಣ ಮಾಸದ ಭಜನಾ ಮುಕ್ತಾಯ ಕಾರ್ಯಕ್ರಮ ದೇವ... 40 கி.மீ காரின் மேற்கூரையில் பயணித்து... एआईएमआईएम के हसनपुर विधानसभा चुनाव की... गुजरात के भरतमाला हाईवे पर तेज़ रेंज र... 18‑वर्षीय रेहान मंसूरी ने गुजरात के ₹1...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડા ખાતે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા
स्थानीय

લુણાવાડા ખાતે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 अग. 2026, 07:04 AM 👁 61
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લુણાવાડા શહેરમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મંત્રી પી સી બરંડા અને મહીસાગર એસ પી સફીન હસન ઉપસ્થિત રહ્યા હતા.

લુણાવાડા શહેરમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. આ યાત્રામાં મંત્રી શ્રી પી સી બરંડા અને મહીસાગર એસ પી સફીન હસન ઉપસ્થિત રહ્યા હતા.

હાથમાં તિરંગો, હૃદયમાં ભારતમાતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને હોઠ પર ‘ભારત માતા કી જય’ તથા ‘વંદે માતરમ્’ના નારાઓ સાથે સમગ્ર લુણાવાડા દેશભક્તિના રંગે રંગાઈ ગયું.

શાળાના બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો, અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનોની ઉત્સાહભેર ઉપસ્થિતિએ આ યાત્રાને ભવ્ય અને યાદગાર બનાવી.

આવો, ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડાઈને રાષ્ટ્રપ્રેમની ભાવનાને જનજન સુધી પહોંચાડીએ.
📲Get App