🔥 ट्रेंडिंग सुखबीर बादल पर हमला पंजाब सीएम ने तीर्थ यात्रा बसें झंडी द... पटियाला में पिटबुल ने दंपति पर हमला कि... बीजेपी पश्चिम बंगाल और असम में आगे असम को मिलेंगे 3 नए वाइल्डलाइफ रेस्क्य... असम बाढ़: 77,000 प्रभावित
14 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હર્ષ સંઘવીએ વડનગરની ગલીઓમાં આજે એક એવી રિક્ષામાં સફર કરી, જે માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ શહેરના ભવ્ય વારસાને લોકો સુધી પહોંચાડતી એક અનોખી પહેલ છે.

✍️ रिपोर्टर: Atul Vijay Bhai Parmar 🗓 13 अग. 2026, 11:08 PM 👁 30
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હર્ષ સંઘવીએ વડનગરની ગલીઓમાં આજે એક એવી રિક્ષામાં સફર કરી, જે માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ શહેરના ભવ્ય વારસાને લોકો સુધી પહોંચાડતી એક અનોખી પહેલ છે.

વડનગરની ગલીઓમાં આજે એક એવી રિક્ષામાં સફર કરી, જે માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ શહેરના ભવ્ય વારસાને લોકો સુધી પહોંચાડતી એક અનોખી પહેલ છે.

જૂની ઓટો રિક્ષાઓને હેરિટેજ લુક આપી તૈયાર કરવામાં આવેલી આ ‘હૈરિટેજ ઓટો' વડનગરની ઐતિહાસિક ઓળખ અને પ્રવાસનને એક સુંદર રીતે જોડે છે. વડનગરના રસ્તાઓ પરથી પસાર થતાં જ્યારે શહેરના વારસાને આ અનોખી રિક્ષાની સફર સાથે અનુભવ્યો, ત્યારે લાગ્યું કે અહીં ઇતિહાસ માત્ર સ્મારકોમાં નથી, પરંતુ શહેરના રોજિંદા જીવનમાં પણ જીવંત છે.

આપણે સૌ વિરાસતને સાચવીને વિકાસ સાથે આગળ વધીએ.
📲Get App