🔥 ट्रेंडिंग मुंबई‑आगरा हाईवे पर पथराव से चालक घायल... खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આરોગ્ય સેવાઓની સમીક્ષા
स्वास्थ्य

નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આરોગ્ય સેવાઓની સમીક્ષા

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 13 अग. 2026, 10:16 AM 👁 53
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં આરોગ્ય સેવાઓના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આરોગ્ય સેવાઓ અંગે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, નરોડા વોર્ડના પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં દર્દીઓને મળતી સુવિધાઓ, આરોગ્ય સેવાઓ અને જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી. સુપરિન્ટેન્ડન્ટ હર્ષદભાઈ સાથે આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી ચર્ચા અને સૂચનો કરવામાં આવ્યા.

સર્વાઇકલ કેન્સરથી બચાવ માટે HPV રસીકરણ અંગે જનજાગૃતિ વધારવા અને વધુમાં વધુ પાત્ર દીકરીઓ સુધી રસીકરણનો લાભ પહોંચાડવા માટે ચર્ચા કરવામાં આવી. સમયસર રસીકરણ અને નિયમિત આરોગ્ય તપાસ દ્વારા સર્વાઇકલ કેન્સર સામે અસરકારક રીતે સુરક્ષા મેળવી શકાય છે.

સ્વસ્થ નરોડા માટે સારવાર સાથે રોગપ્રતિકારક આરોગ્યજાગૃતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
📲Get App