🔥 ट्रेंडिंग त्रिपुरा के मुख्यमंत्री ने गांव समिति... पश्चिमी जिला त्रिपुरा में गांव समिति च... अमृत भारत स्टेशन योजना: 75 स्टेशन पुनर... बेंगलुरु पुलिस ने अंतरराज्य नकली दवा र... लुधियाना में भतीजे का अपहरण, 5 घंटे मे... Chor
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેશોદમાં દુકાન પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
स्थानीय

કેશોદમાં દુકાન પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

✍️ रिपोर्टर: Mundi Narendrasinh devabhai 🗓 13 अग. 2026, 08:06 AM 👁 80
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદમાં એક દુકાનના માલિક સામે લેન્ડ ગ્રેબિંગના ગુનાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેને કારણે સ્થાનિક વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

જૂનાગઢ: કેશોદમાં દુકાન પચાવી પાડનાર સામે "લેન્ડ ગ્રેબિંગ" હેઠળ ગુનો દાખલ!

કેશોદ બસ સ્ટેન્ડ નજીક કરોડોની મિલકતનો કબજો ન છોડતા કલેક્ટરના આદેશ બાદ મોટી કાર્યવાહી!

શું છે સમગ્ર મામલો?
કેશોદમાં ગલાભાઈ ખાંભલા નામના શખ્સે છેલ્લા 15 વર્ષથી ભાડે રાખેલી દુકાનનો કબજો ખાલી ન કરતા આખરે કાયદાનો કોરડો વીંઝાયો છે. આક્ષેપ છે કે વર્ષ 2021થી ભાડું આપવાનું પણ બંધ કરી દેવાયું હતું અને દુકાન માલિકને વેચાણ તેમજ બેંક લોન લેવામાં પણ અવરોધો ઊભા કરાતા હતા.
* **કલેક્ટર કક્ષાએથી એક્શન:**
સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કક્ષાની ઊંડી તપાસ બાદ કેશોદ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
* **પોલીસ તપાસ તેજ:**
હાલ DySP હિતેશ ધાધલીય
📲Get App