રાજુલા શહેરમાં અંબાજી મંદિર ખાતે નવ દિવસ રામચરિત માનસ કથાનો દિવ્ય આરંભ
રાજુલા શહેરમાં અંબાજી મંદિર ખાતે નવ દિવસ રામચરિત માનસ કથાનો દિવ્ય આરંભ તારીખ 13 ઓગસ્ટ થી 21 8 2026 શુક્રવાર વિરામ શ્રાવણ માસના પાવન પર્વે રાજુલા શહેરમાં ધાર્મિક રંગે રંગાવવા જઈ રહ્યું છે ત્યારે રાજુલા અંબા મંદિર દ્વારા આયોજિત આયોજિત શ્રી રામ ચરિત માનસ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પાવન કથાનો પ્રારંભ શ્રાવણ સુદ એકમ તારીખ 13 8 20 27 ગુરૂવારના કથાનો પ્રારંભ કથા દરરોજ બપોરે સમય,3,, થી 6 વાગ્યા સુધી અંબાજી મંદિર રાજુલા ખાતે યોજ્યા છે કથાનું રસપાન સુપ્રસિદ્ધ કથાકાર વક્તા શ્રી નાનુ બાપુ ,રોયલ વાળા, ના મુખે થશે સર્વ આયોજન મહંત શ્રી કનુરામ બાપુ ના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે આ નવ દિવસનું ધાર્મિક મહોત્સવનું આયોજન અંબાજી સત્સંગ મંડળ અને જય અંબે યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે શ્રી રામના ચરિત્ર અને માનસ ના ઉપદેશોને ઘરે ઘરે સુધી પહોંચાડવાનો આ ઉપક્રમ છે આનેરા અવસરના ઉત્સવમાં પરિવાર સાથે સૌ હરી મળીને સાંભળીએ બેનો દીકરીઓ માતાઓ વડીલો સર્વને પધારવા સાંભળવા અમારું આમંત્રણ છે પૂર્ણ ના ભાગીદાર બનો