🔥 ट्रेंडिंग बीजेपी ने जम्मू-कश्मीर विधानसभा स्पीकर... उत्तरी कश्मीर में लेपर्ड ने 12 साल के... ધાંગધ્રા તાલુકામાં વીજવાયર ચોરીનો ભેદ... गोवा में हॉस्पिसियो के बिस्तर विस्तार... बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખિયા મંત્રી
राजनीति

મુખિયા મંત્રી

✍️ रिपोर्टर: Atul Vijay Bhai Parmar 🗓 11 अग. 2026, 03:50 PM 👁 39
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હેલીકોપ્ટર નું ઇમર્જન્સિ લેન્ડિંગ

પશ્ર્ચિમ બંગાળના નેતા સુવેન્દુ અધિકારીના હેલિકોપ્ટરનું પૂર્વ મિદનાપુરના કોલાઘાટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ખરાબ હવામાનને પગલે પાયલટે સાવચેતીના ભાગરૂપે હેલિકોપ્ટરને કોલાઘાટમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. સુવેન્દુ અધિકારી કોલકાતાથી પશ્ર્ચિમ મિદનાપુરના કેશપુર જઇ રહ્યા હતા ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
📲Get App