🔥 TRENDING Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
"એક વૃક્ષ – એક જીવન" 🌱✨
National

"એક વૃક્ષ – એક જીવન" 🌱✨

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 28 Jun 2026, 10:05 AM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા આયોજિત 'મેગા વૃક્ષારોપણ અભિયાન' માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે!

"એક વૃક્ષ – એક જીવન" 🌱✨

ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગર દ્વારા આયોજિત
'મેગા વૃક્ષારોપણ અભિયાન' માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે!

પર્યાવરણની જાળવણી અને સુરતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ૨૫,૦૦૦+ ઓક્સિજનયુક્ત વૃક્ષો વાવવાનું એક ભગીરથ કાર્ય શરૂ થઈ રહ્યું છે.

આ ગૌરવશાળી પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, ભારત સરકાર માનનીય શ્રી સી. આર. પાટીલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહેશે.

ચાલો, આપણે સૌ સાથે મળીને આ અભિયાનનો હિસ્સો બનીએ અને આપણા સુરત, ગુજરાત અને ભારતને હરિયાળું બનાવીએ! 🌍🤝

🗓️ કાર્યક્રમની વિગતો:
તારીખ: ૨૮ જૂન, ૨૦૨૬ (રવિવાર)
સમય: સવારે ૮:૦૦ કલાકે
સ્થળ: ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્ક, ભેસ્તાન આવાસોની પાછળ, મંગલ મૂર્તિ રેસિડેન્સી રોડ, ભેસ્તાન, સુરત.

📍 સ્થળના લોકેશન માટે પોસ્ટમાં આપેલ QR Code સ્કેન કરો....અથવા નીચે લિંક ક્લિક કરો.
📲Get App